Garbhsanskar mahotsav image

રાજકોટમાં ‘માઈન્ડ સેટ’ ગર્ભ સંસ્કાર સેમિનાર

ગર્ભ સંસ્કાર એક્સપર્ટ જીતેન્દ્ર ટીંબડિયા દ્વારા હેમુ ગઢવી હોલમાં સૌ પ્રથમ વાર ગર્ભ સંસ્કાર સેમિનાર

  • વિષય : ગર્ભ સંસ્કાર ‘માઈન્ડ સેટ’
  • ભારતનાં ઉત્તમ 8 માતાઓના ‘માઈન્ડ સેટ’ પર ઊંડાણપૂર્વક રજૂઆત કે જેના આધારે તેઓએ 8 ઉત્તમ સંતાનને જન્મ આપ્યો હતો !
  • સંશોધન પૂર્ણ વક્તવ્ય, આકર્ષક વિડિયો શો, પ્રેક્ટીકલ એક્ટિવિટી વગેરે દ્વારા સેમિનારના વિષયની હૃદયસ્પર્શી રજૂઆત થઈ !!

3 માર્ચ 2024 ના રોજ રાજકોટ ખાતે સૌ પ્રથમ વાર, ડ્રીમ ચાઈલ્ડ ગર્ભસંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, ગર્ભ સંસ્કાર વિશે અદ્ભુત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગર્ભસંસ્કાર અને પેરેન્ટીંગના માસ્ટર ટ્રેઈનર જીતેન્દ્ર ટીંબડિયા દ્વારા 150થી વધુ યુગલોને હેપ્પી, હેલ્ધી, તેજસ્વી અને સંસ્કારી બાળક પ્રાપ્ત કરવા માટે વૈદિક અને વૈજ્ઞાનિક રહસ્યો સમજાવવામાં આવ્યાં હતાં.

Photo Gallery