Planning or Pregnant Mothers can access 350+ Activities For 100% FREE.
અત્યારે મારું બેબી દસ મહિના નું છે. જેવુ ઈચ્છ્યું હતું તેવું જ ડ્રીમ ચાઇલ્ડ મળ્યું. ડ્રીમ ચાઇલ્ડ કોર્સ મેં પ્રેનન્સી ના બીજા મહિના થી ચાલુ કર્યો.મને એટલી ખુશી છે કે મે આ કોર્સ કર્યો કે જેનાથી મારું બેબી ખૂબ જ એક્ટિવ છે.તેનામાં એક ડ્રીમ ચાર્ટ બનાવવાનો આવતો હતો જેનામાં મે એવું વિચાર્યું હતું કે મારા બેબી ને સૂવામાં અજવાળું કે અવાજ કાઇ જ ના નડે અને સૂઈ જાય તો અત્યારે ડિલિવરી પછી ગમે તેવો અવાજ હોય ને એને કંઇ જ નડતું નથી અને સરસ સૂઈ જાય છે. એપની શરૂઆત માં આવતું થીમ વાક્ય "હું હેપી, હેલ્થી, તેજસ્વી અને સંસ્કારી સંતાન ની માતા છું." એ રીતે જ મારું બાળક હંમેશા ખુશ રહે છે અને જે બોલાવે કે ટેડે તો બધાને smile આપે અને બધા પાસે જાય છે.
Dreamchild garbh Sanskar app pregnancy conceives thi lai ne delivery sudhi khub j helpful and guidance aapati app che. Aa aap thi tame jevu balak vicharo cho evu guno jova male che. Hu mara balak nu behavior shant jova magati hti. hal tanu evu j nature che. Baby hal ekdum healthy che. khub active che. Eni height mara jevi che. Tame jevu man thi vicharo eva nature baby ma jova male che. Dream child garbh Sanskar khub saru Kam kari Rahi che. Je aavanari generations na future mate khub useful che.. thanks dream child..👍🏼 keep it up.
We are heartily thankful to Dreamchild grabhsanskar as we blessed our desired baby boy through grabhsansakar on 21/1/2022. We joined dreamchild by planning and also following all activities and advice which are provided by dream child. By doing Grabhsanskar we get lots of benefits for our child mentioned below. He is the same as we visualized for our child, especially his eyes are very unique as it's grayish-blue in color. He is very Spiritual and Active. He always keeps a smile on his face and is very kind in nature. We are very grateful to have the child which we dreamed in our child. By joining a dreamchild, we get not only our desired child but also enjoyed stress-free pregnancy. We loved to join all activities and grabhsamvad etc... It's a very good experience to have a member of Dreamchild grabh sanskar..🙏🏻
ગર્ભ સંસ્કાર થી 6 માસ ની થઈ ત્યારથી જ બધું સમજે છે અને અત્યારે 1 વર્ષ માં તો આપડે તેની સામે એક વખત કંઇક વાત અથવા કોઈ કામ કરવાનું જેવું કે પાણીનો ગ્લાસ લઈ આવ તો તરત લઈ આવે છે વિશેષ તે પાણી ને ભૂ નહિ પણ પાણી જ કહે છે. ઘરના તમામ સભ્યો સાથે કામ કરવા માટે સમજીને વ્યવસ્થિત હા કે ના માં જવાબ પણ આપે છે. કોઈ પણ જગ્યાએ ફરવા ગયા હોઈ કે મંદિરે ગયા હોઈ આપડે જોઈને બે હાથ જોડી મૂર્તિ સામે નત મસ્તક કરે છે અમોને એવું પણ લાગે છે કે અમુક બાળકો પાંચ વર્ષે શીખી શકે તે અમારું બાળક એક અથવા સવા વર્ષમાં જ શીખી ગયું છે અને આવનારા સમયમાં પણ તેના જીવનના ગર્ભ સંસ્કાર એપ થી શીખેલ ઘણી બધી બાબતોમાં બહુ આગળ હશે.
I am connected with planning in this application, this is a good application. It contains 25 activities per day ... My baby is 3 months now. Actually now I am seeing the effect of Garbha Sanskar. When I say ૐ he does hand mudra..during evening aarti he never sleeps, even if he sleeps he wakes up in the evening. When calling "Jai Gopal" with two hands together, he joins both hands. He sleeps peacefully when we sing the song. He doesn't even cry during massage or bath time..When he was 15 days old, from which direction the sound comes. He used to recognize ...when he cries, he is calmed down immediately if he recites a verse. The strange thing is that I thought I would have a normal delivery because my baby's head was coming down and I had 3 hours of time, I was constantly laboring and my delivery took place in just 3 hours. According to the dream chart I was I can see the effect of the sentences that are spoken, it is very quiet. And as the dream child was expected, his eyes, nose, lips, face came in the same way.. Even if I tell him a story, he listens calmly and civilized.
મારી પેહલી પ્રેગ્નન્સી હતી તો મને બવ વધારે ખબર ન હતી કે મારે કેવું ભોજન કરવું કેવો આરામ-વ્યાયામ કરવો તે મને આ ડ્રીમ ચાઈલ્ડ એપ્લિકેશ દ્વારા જાણવા મળ્યું મારા બાળક માટે કેવી જીવન શૈલી જીવવી અને મારા બાળક નો શારીરિક, માનસિક, આદ્યાત્મિક, તાર્કિક વિકાસ કઇ રીતે હું એને ગર્ભ માં થી જ કરાવું એની સમજણ મળી નોર્મલ ડિલિવરી માટે મારે કઇ પ્રકારનું પ્રકૃતિ પ્રમાણે ભોજન કરવું એની પણ સમજણ આવી મારૂ બાળક આ દુનિયા માં જ્યારે આવે ત્યારે એ કેવું દેખાય એની પણ ધારણા કરી અને પરિણામ પણ ખૂબ જ સરસ જોવા મળ્યું એક માં ની જેમ આ ડ્રિમ ચાઈલ્ડ એપ મને હર હંમેશ મદદરૂપ રહી છે તો હું તમામ ડ્રિમ ચાઈલ્ડ ના સભ્યો નો ખુબ દિલ થી આભાર વ્યક્ત કરું છું જેમને મારી આ જિંદગી ની સૌથી મોટી ખુશી ની એકે એક પળો ને યાદગાર બનાવી.
We have multiple sets of Course, so you can choose according to your time and requirement.
Lifetime FREE. The whole concept and their 350+ Activities of the Basic section are FREE forever.
If you are planning after 3 months for conception, You should enroll in the Paid Version now. You get 4+ Daily Activities there and If you are planning after more than 3 months for conception, Basic is enough.