

































































































APGY Course is the world’s first course designed by DreamChild for BAPS Devotees!!

.png)

.png)
You get daily 7 Satsang activities and other BAPS content.

.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
.png)
DreamChild: A Journey of Trust, Growth & Impact
Real stories and testimonials from happy mothers.
14+ years of countless efforts for making the world's best Garbhsanskar Course!!
.png)
APGY Course is the world’s first course designed by DreamChild for BAPS Devotees!!
App Store કે Play Store પરથી ડ્રીમ ચાઇલ્ડ ગર્ભ સંસ્કાર મોબાઇલ એપ ડાઉનલોડ કરવી.
📱App Download Link: https://app.dreamchild.in/install/ref/DC5656
આ એપમાં 2 કોર્સ (GS Plus અને GS Pro) આપવામાં આવ્યા છે, તેમાંથી કોઈ પણ કોર્સ આપ ખરીદો છો, તો તેની સાથે BAPS APGY કોર્સ નિ:શુલ્ક આપવામાં આવશે.
આપના ગ્રુપમાં કે મિત્ર મંડળમાં પણ કોઈ બેબી પ્લાનિંગ કે પ્રેગ્નન્ટ ગુણભાવી કે અન્ય કોઈપણ માતા-પિતા હોય, તો તેના સુધી પણ આ ગર્ભ સંસ્કાર કોર્સની વાત પહોંચાડવી.
APGY કોર્સમાં સત્સંગની આજ્ઞા અને ઉપાસનાની બાબતો સમાવવામાં આવી છે, પરંતુ તેની સાથે બાળકનું શારીરિક, બૌદ્ધિક અને માનસિક-સામાજિક વિકાસ પર ઉત્તમ રીતે થાય, તે પણ આ દુનિયાની દૃષ્ટિએ જરૂરી છે. તેથી તે મુદ્દાઓ અનુસરવા પણ સત્સંગી બેબી પ્લાનિંગ કે પ્રેગ્નન્ટ માતા પિતાને જરૂરી છે. તેથી ડ્રીમ ચાઈલ્ડના કોમન બે કોર્સ સાથે APGYને જોડવામાં આવેલ છે.
હા, ચોક્કસ થઈ શકે છે, ડિસ્કાઉન્ટની વધારે માહિતી માટે નીચેના ફોન નંબર પર સંપર્ક કરવો.
Call: +91 6356563262, +91 7567673262 (Working Days, 10 to 6 PM)
ગર્ભ સંસ્કાર કરવાથી બાળકમાં ઉત્તમ ગુણો અને સંસ્કાર આવે છે - તે વાત વૈદિક અને વૈજ્ઞાનિક છે, પરંતુ બાળકમાં BAPS અક્ષરપુરુષોત્તમ આજ્ઞા અને ઉપાસના ગર્ભથી દૃઢ થાય, તે માટેનો કોઈ ગર્ભ સંસ્કાર કોર્સ, દુનિયામાં અવેલેબલ નથી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદ, વડીલ અને વિદ્વાન સંતોના માર્ગદર્શન પ્રમાણે બનેલ આ કોર્સ, BAPS સંસ્થા દ્વારા માન્ય કરેલ છે.
સત્સંગની બધી એક્ટિવિટી આશરે 20 થી 30 મિનિટમાં પૂરી થઈ જાય છે. અમુક એક્ટિવિટી ઘરના કામ કરતાં-કરતાં પણ કરી શકાય છે.
ચોક્કસ થઈ શકે છે, એપ કે કોર્સ બાબતે વિશેષ માહિતી માટે નીચેના ફોન નંબર પર સંપર્ક કરવો.
Call: +91 6356563262, +91 7567673262 (Working Days, 10 to 6 PM)