
ગર્ભ સંસ્કાર શું છે ? શા માટે ? કેવી રીતે કરવા જોઈએ ? વગેરે વિશે સંશોધનપૂર્ણ વૈદિક અને વૈજ્ઞાનિક માહિતી, આકર્ષક અને યાદગાર રીતે પ્રાપ્ત થશે.

Garbh Sanskar & Parenting Expert
૯૦ વર્ષનું કામ, ૯ મહિનામાં સિદ્ધ કરવાની આ તક ગુમાવશો નહીં !!




જેમને પ્રેગ્નન્સીનો કોઈ પણ મહિનો ચાલી રહ્યો છે.
જે આવતા ૬ મહિનામાં બેબી-પ્લાનીગ કરવાનું વિચારે છે.
જેમના તાજેતરમાં લગ્ન થયા છે અને ગર્ભ વિજ્ઞાન વિષે જાણવા માંગે છે.
ગર્ભ સંસ્કારના રહસ્ય વિષે જાણવાની ઈચ્છા ધરાવતા હોય.
ડોક્ટર્સ, સામાજિક અગ્રણીઓ, ગર્ભ સંસ્કાર કોચ વગેરે.


સંસ્થા હેતુ : ગર્ભ સંસ્કારના વૈદિક અને વૈજ્ઞાનિક જ્ઞાનને ભારતના દરેક ઘરે પહોંચાડી ‘New India’ બનાવવામાં સહભાગી થવું.






2,50,000+ Happy users from 50+ Countries
