ગર્ભ સંસ્કાર શું છે? શા માટે ? કેવી રીતે કરવા જોઈએ ? વગેરે વિષે સંશોધનપૂર્ણ વૈદિક અને વૈજ્ઞાનિક માહિતી આકર્ષક અને યાદગાર રીતે પ્રાપ્ત થશે.
૯૦ વર્ષનું કામ, ૯ મહિનામાં સિદ્ધ કરવાની આ તક ગુમાવશો નહીં !!
જીવન જીવવાની કળા આવડી જાય, તો સમગ્ર જીવન એક મહોત્સવ જ છે. તેમાંય ગર્ભાવસ્થા તો નવ સર્જનનો એક ઉત્સવ જ છે. પરંતુ ગર્ભ સંસ્કારના જ્ઞાનના અભાવે માતાઓ આ સમયને અત્યંત દુઃખ અને તણાવમાં વિતાવે છે. સમાજમાંથી આ સમસ્યા દૂર કરવા, માતાને મદદ કરવા અમે આ કાર્યક્રમ આયોજિત કર્યો છે કે જેથી સૌ માતાની ગર્ભાવસ્થા એક મહોત્સવ બને.
જેમને પ્રેગ્નન્સીનો કોઈ પણ મહિનો ચાલી રહ્યો છે.
જે આવતા ૬ મહિનામાં બેબી-પ્લાનીગ કરવાનું વિચારે છે.
જેમના તાજેતરમાં લગ્ન થયા છે અને ગર્ભ વિજ્ઞાન વિષે જાણવા માંગે છે.
ગર્ભ સંસ્કારના રહસ્ય વિષે જાણવાની ઈચ્છા ધરાવતા હોય.
ડોક્ટર્સ, સામાજિક અગ્રણીઓ, ગર્ભ સંસ્કાર કોચ વગેરે.
અમદાવાદીઓ !! આપ પણ વિશ્વના એકમાત્ર 'ગર્ભ સંસ્કાર' મહોત્સવમાં આવવાનું ચૂકશો નહીં !
આ ગર્ભસંસ્કાર મહોત્સવ ભારતની આવનારી પેઢી ઉત્તમ બનાવવાનું પ્રથમ પગથિયું છે. આપના સંપર્કમાં જે પણ ન્યૂલી મેરીડ કપલ, બાળકનું પ્લાનીંગ કરતા કપલ કે હાલમાં પ્રેગ્નન્ટ હોય, તેવા કપલને આ માહિતી ચોક્કસ મોકલો અને આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઓ !!
૧૫+ એક્સપર્ટ ટીમ (વિવિધ ફેકલ્ટી ડોક્ટર, આયુર્વેદિક નિષ્ણાતો, ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ, યોગ અને ચક્ર ટ્રેઈનર, મોટીવેશનલ સ્પીકર, સ્પિરિચ્યુઅલ કોચ વગેરે.)
2,50,000+ Happy users from 50+ Countries